Back

ધાનેરા બોર્ડરને અડીને આવેલા રાજસ્થાન ના રાણીવાડામા ધોધમાર વરસાદ

બનાસકાંઠા બ્રેકિંગ

વાત્સલ્ય ન્યુઝ

 રીપોર્ટર વિરમ વાઘેલા


ધાનેરા બોડર ને અડી ને આવેલા  રાજેસ્થાનના રાણીવાડા માં ધોધમાર વરસાદ..


રાણીવાડા ના સદર બજારમાં બે થી અઢી ફૂટ  ભરાયા વરસાદી પાણી 


રાણીવાડા ની બજાર માં પાણી ભરાતા સ્થાનિકો અને વહાન ચાલકો મુકાયા મુશ્કેલી માં...


ભારે વરસાદ ની આગાહી ના પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડપર...


ભારે વરસાદ ને કારણે સમગ્ર રાણીવાડામાં શહેર માં ત્રણ કલાક થી વીજળી ડુલ વાહન વીહાણ થયા હતા

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..