Back
બનાસકાંઠા મા દિપડા નો આતંક વાવ ના ચોથનનેસડા ની સિમમા દિપડા એ કર્યો હુમલો
રીપોર્ટર
વિરમ વાઘેલા
બનાસકાઠા મા દિપડા નો આતંક
વાવ ના ચોથનનેસડા ની સિમમા દિપડા એ કર્યો હુમલો
બે જણ ઉપર કર્યો હુમલો
હુમલો કરતા બે જણને થ્ઇ ઉજા
હુમલો કરી દિપડો થયો ફરાર
હૂમલા ની જાણ થતા લોકો ના ટોલે ટોલા ઉમટી પડયા
હુમલા ની જાણ થતા વાવ પોલીશ ઘટના સ્થલે પહોંચી


