Back
વાવ અને થરાદ હાઈવે પર અકસ્માત સર્જાયો
રીપોર્ટર વિરમ વાઘેલા
બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ
હાઈવે પર સર્જાયો અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તે દરમ્યાન બાઈક ચાલક નુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ અને એક મહિલા ને
થરાદ રેફરલ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી



