Back

શ્રી અઢાર ગામ લિંબાચીયા કેળવણી સહાયક મંડળ નો ૧૯ મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

શ્રી અઢાર ગામ લિંબાચીયા કેળવણી સહાયક મંડળ નો ૧૯ મો સ્નેહ મિલન અને ઇનામવિતરણ  કાર્યક્રમ યોજાયો.

અઢાર ગામ નાયી સમાજ કેળવણી મંડળ નો ૧૯ મો સ્નેહમિલન અને ઇનામવિત્રરણ કાર્યક્રમ બાબુલાલ મહારાજ માલોસણા  વાળા ની અધ્યક્ષતામાં  યોજાયો જેમો સમાજના આગેવાનો કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી મુળજીભાઇ પઢીયાર, મગરવાડા. ઉપ.પ્રમુખ  શ્રી કમલેશભાઇ ગોહીલ, કાણોદર મંત્રી શ્રી ચમનભાઇ, કોટડી  ઈશ્વરભાઇ અેચ.ગોહીલ, કાણોદર  ચમનભાઇ નાયી,વડગામ  રતિભાઇ નાયી ,વડગામ  ધુડાભાઇ નાયી ,નરાસળ મનુભાઇ લિંબાચિયા, મેમદપુર  મોહનભાઇ તુવર મેમદપુર તેમજ અન્ય હોદ્દેદારો  થી લઈ ને નાનામાં નાના બાળકો  વિધાર્થી ભાઈ બહેનો એ મોટી સંખ્યા માં હાજર રહી સમગ્ર કારક્રમ ને દિપાવ્યો હતો..કાર્યક્રમ નું સંચાલન શ્રી મનુભાઇ લિંબાચિયા તેમજ નરેશભાઇ તુવર મેમદપુરવાળા એ કર્યું હતું અને જરૂરી માર્ગદર્સન અનેવિધાર્થીઓ ને મોટીવેટ કરતું સરસ વ્યક્તવ્ય પણ.આપ્યું હતું..જેમો મુખ્ય મહેમાન ગં.સ્વ. લીલાબેન કે.ગોહીલ કાણોદર .અતિથિ વિશેષ તરીકે મેઘરાજભાઇ હરીભાઇ ઉપલાણા

નોટબુકો ના દાતા શ્રીમતી હિરાબેન તુવર , મેમદપુર હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં બાબુલાલ મહારાજ ના આશિવચને   સમાજ ને શેક્ષણિક રીતે કઈ દિશામાં પ્રગતિ કેવીરીતે થાઈ અને શૈક્ષણ નુ સ્તર વધે તેવુ આહ્વાન કર્યું હતુ . અને તેજસ્વિ તારલઆો ને ટોફી તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા.અઢાર ગામ નાઇ સમાજ દ્વારા  સુંદર ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 

અહેવાલ. દિલીપ ગોહીલ, કાણોદર  , ટી.વી. ચેનલ પત્રકાર

વડગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..