Back

લોકશાહીના પર્વ ને મનાવવા ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019 ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે

ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાસભા બેઠક વિસ્તારમાં મંગળવારે સવારે 7 કલાકથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે આજે સોમવારે કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે થી ચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો 1916 બુથ માટે EVM, VVPT, કંટ્રોલ-બેલેટ યુનિટની ફાળવણી પોલિંગ ઓફિસર, પ્રિસાઈડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ, માઈક્રો ઓબ્ઝર્વર સહિતને કામગીરી સોંપી દેવાઈ છેચૂંટણી ફરજમાં 6395 વહીવટી કર્મચારીઓ સાથે 6000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ ફરજમાં ખડેપગે રેહશે ભરૂચ બેઠક પર ક્લીન એન્ડ ફેર ચૂંટણી યોજવા તંત્ર તૈયાર છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક બન્યા છેરિપોર્ટર:- મહંમદયુસુફ મલેક

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..