Back

ભરૂચમાં વિશ્વ એઇડસ દિવસની કરાઇ ઉજવણી

વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે એઇડસના રોગ અંગે ભરૂચના સ્ટેશન નજીક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું 1 ડિસેમ્બરને વિશ્વ એઇડસ દિન તરીકે મનાવવામાં આવે છે ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તથા નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ દહેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ એન.જી.ઓ સંસ્થાઓના ઉપક્રમે ટીબી તેમજ એચ.આઈ.વી જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાહેર જનતાને લીફલેટ વહેંચી ટીવી અને એચ.આઇ.વી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબીબો સહિત નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..