Back

જંબુસર તાલુકાના મગણાદ ગામે જંબુસર ની જે.એમ શાહ કોલેજના એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

જંબુસર તાલુકાના મગણાદ ગામે જંબુસર  ની જે.એમ શાહ કોલેજ ના એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા  ગામમાં સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મગણાદ ગામ ને સ્વચ્છતા  રાખીએ એવી રેલી કાઢી હતી. રેલી મેં સ્વચ્છતા અભિયાન ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને  ગામ ને સ્વચ્છ રાખીને રોગોથી મુક્ત બનો એવી સમજ પાડવામાં આવી હતી. જેના કારણે ગામમાં આનંદ ની લાગણી પ્રસરી હતી. અને ગામના લોકો એ જે.એમ.શાહ કોલેજ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ નો આભાર માન્યો હતો.             

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..