Back

જંબુસર ખાતે પ્રમુખસ્વામી મહારાજ 99 મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે ભવ્ય ને દિવ્યતા કીતઁન આરાધના નુ આયોજન કરવામાં આવ્યુ હતુ

આજરોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે
પ્રમુખસ્વામી મહારાજ 99 મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે ભવ્ય ને દિવ્યતા કીતઁન આરાધના નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં યુવતીઓ દ્રારા પ્રમુખસ્વામી મહારાજ ની જીવન ભાવના ને કીતઁન ભક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.સંગીતજ્ઞ તાલીમ બધ્ધ યુવતીઓ એ સોને ભકતિરસમા તરબોળ કરી દીધા હતા. સૂર-સંગત-સંગીત ના સથવારે સમગ્ર કાયઁકૂમ ખૂબ જ આનંદ દાયકા રહયો હતો
આ કીતઁન આરાધના નો લાભ 500 થીય વધુ મહિલાઓ એ લીધો હતો જે દષ્ટિમાન થાય છે
અંત મા સોએ પ્રમુખસ્વામી મહારાજ ના મહિમા ને વિશ્ર્વે વહાવવા માટે કટિબદ્ધ થયા હતા.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..