Back

જંબુસર મામલતદાર દ્વારા જંબુસર ડેપો મેનેજરની ઓફીસને સીલ કરાઈ

જંબુસર મામલતદાર દ્વારા જંબુસર ડેપો મેનેજરની ઓફીસને સીલ કરાઈ

રૂપિયા 16 હજારના બાકી વેરાની ભરપાઈ ન કરાતા કાર્યવાહી
મામલતદારની હાજરીમાં જ ડેપો મેનેજરની કચેરીને સીલ મરાયું ...જંબુસરમાં બાકી પડતાં મહેસુલ ભળી જવા માટે મામલતદાર સાહેબ શ્રી સૂચના આપવા છતાં પણ જે લોકોએ મહેસુલ ભરેલ નથી તેવા લોકો પર શિકંજો કસતા જંબુસર મામલતદાર

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..