Back

ગજેરા તેમજ નહાર પેટા કેન્દ્રમાં ૧૦૩૨ S.S.C. બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી.

જંબુસર કેન્દ્રનું પેટા કેન્દ્ર નહાર છે. અને તેમાં ૧૯ બ્લોકમાં ૫૦૭ S.S.C. બોર્ડનાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જેમાં પૂંજા મંદિર વિદ્યાલય નહાર , સાર્વજનિક હાઇસ્કુલ કાવી , રામ કબીર ઉ.બુ. હાઇસ્કુલ રૂનાડ , શ્રીમતી એસ.એમ.પટેલ હાઇસ્કુલ સીગામ, ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

જો કે બોર્ડ ની પરીક્ષામાં ગેરરીતિના કેસ ના બને તે માટે સી.સી.ટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી.

બોર્ડના પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા આપવામાં આવે તે માટે તંત્ર સજાગ બની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..