Back

જંબુસર તાલુકાના સંભા ગામે વરસાદી પાણી ભરાયા લોકો બેહાલ

હાલ ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના સંભા ગામે ગામ લોકોના ઘરોમા વરસાદી પાણી ભરાયા હતા

સંભા ગામે વરસાદી પાણી ભરાતા ગામ લોકોની મુલાકાતે સંભા ગામના સરપંચ શ્રી નીકળ્યા હતા

ગામના સદસ્ય તેમજ સરપંચનો આક્ષેપ છે કે સંભા ગામ નજીક આવેલ મોટા કાસમાં આ તંત્રએ કાંસની સફાઈકામગિરી કરેલ ન હતી

વારંવાર રજૂઆત કરવા છતાં પર આ તંત્ર આખ આડા કાન કરી દેતું હોય અને ભર નિંદ્રામાં સુતું હોય તેવા આક્ષેપો તંત્ર પર કર્યા હતા

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..