Back

એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી પુર ના પાણી માં ફસાયેલા લોકો ફુટ પેકેટ આપવા આયુ

આજ રોજ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી જંબુસર શહેર ના ડાભા ગામ અને કુઢ‌લ ગામ મા પારલે જી બિસ્કીટ અને ગોપાલ ના ભુસા ના પાકીટ નુ  હીન્દુ મુસ્લિમ સમાજ ના લોકો માં ધરે ધર મુલાકાત લઈ વીતરણ કરવા મા આવ્યુ હતુ એમા એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના 12 સભ્ય એ હાજરી આપી હતી

તા/04/08/2018 રવીવાર ના રોજ આપવા આયું હતુ

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..