Back

ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રતીકસિંહ નરેન્દ્રસિંહ મહિડા ની બિનહરીફ વરણી કરવામાં આવી

ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રતીકસિંહ નરેન્દ્રસિંહ મહિડા ની બિનહરીફ વરણી કરવામાં આવી


 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ એ યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજેતા થનાર નગીનભાઈ વસાવા ની સાથે  આજરોજ તારીખ ૨૮-૦૨-૨૦૨૦

 ના રોજ સરસાડ  ગામ પંચાયત ની ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયત અધિકારી અમૃતભાઇ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં સરસાડ ગામના ડેપ્યુટી સરપંચ પ્રતીક સિંહ નરેન્દ્રસિંહ મહિડા ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી પ્રતીક સિંહ મહિડા એ સરસાદ ગામ પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..