Back

નેત્રંગ : તાલુકા સહિત ગામભરના બજારો જડબેસલાક બંધ રહ્યા.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના "જનતા કરફ્યુ' ને આવકર્યો.

નેત્રંગ પોલીસે તમામ વિસ્તારોમાં રાઈન્ડ ધી ક્લોક બંદોબસ્તને જાળવ્યો.

નેત્રંગમાં કોરોનાને આગળ વધતો અટકાવવા જનતાએ કરફ્યુને સમર્થન આપી લોકો ઘરમાં જ રહયા હતા , વાહન ચાલકો પણ ક્યાંય નજરે પડ્યા નહોતા . નગરનાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને પોતાની તકેદારી રાખવા જણાવાતાં કરફ્યુને સંપૂર્ણ પ્રતિસાદ સાંપડ્યો હતો .

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..