Back

નેત્રંગ ખાતે પોલીસ નાયબ પોલીસ અધિક્ષક હાજરીમાં ફ્લેગમાર્ચ યોજાઇ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ તેમજ ફૂટ પેટ્રોલીંગ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ વિસ્તાર ના સંવેદનશીલ ગામોમાં  આગામી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે નેત્રંગ ખાતે  નાયબ પોલીસ અધિક્ષક ચિરાગભાઈ દેસાઈ તથા નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.જી.પાંચાણી અને સ્ટાપ તથા એસ.આર.પી અને ક્યુ.આર.ટી ટીમ  સાથે નેત્રંગ વિસ્તાર ના સંવેદનશિલ ગામો માં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..