Back

દૂરદર્શી ન્યુઝ કંપની ના ડીરેક્ટર લાલુભાઈ ને જન્મ દિવસ ની શુભકામના.

Durdarshi news service private Limited company ના Director અને દૂરદર્શી ન્યુઝ ના તંત્રી શ્રી રાકેશભાઈ દેશમુખ ના સુપુત્ર એવા શ્રી લાલુભાઈ ને વાત્સલ્ય ન્યુઝ તરફ થી જન્મ દિવસ ની  ખુબ ખુબ શુભેચ્છાઓ  પાઠવીએ છીએ. આવનાર વર્ષો આપના માટે સુખમય લાભદાઈ નિવડે તેવી ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ.


સમસ્ત વાત્સલ્ય ન્યુઝ તરફ થી સતિષ દેશમુખ

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..