Back

નેત્રની ટીમ દ્વારા ગણતરીના સમયમાં અરજદારની બેગ શોધીને પરત કરી.

તા.૨૧/૦૫/૨૦૧૯ ના રોજ અરજદાર રમેશભાઈ ખસિયા I.T.I. થી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના મો.સા. પર બાંધેલ મહત્વના ડોક્યુમેંટસ વાળી બેગ પડી જતાં જે અંગેની જાણ કમાન્ડ કંટ્રોલ સેન્ટરને કરતાં નેત્રની ટીમ દ્વારા ગણતરીના સમયમાં અરજદારની બેગ શોધી તેમાં રહેલા સામાન અરજદારને પરત અપાવેલ છે.