Back

બોડેલી ખાતે જિલ્લા લઘુમતિ મોરચાની બેઠક મળી

ગઇ  કાલે બોડેલી ભારતીય જનતા પાર્ટી  કાર્યાલય ખાતે જિલ્લા લઘુમતિ મોરચા ની બેઠક મડી હતી .

જેમા ચુટણી ને લઇ કામગીરી બાબતે ચર્ચા કરવા મા આવી હતી અને આગડ ની રણનીતિ નકી કરવા મા આવી હતી .. આ બેઠક મા જીલ્લા લઘુમતી મોરચા પ્રમુખ ઇશહાક ભાઈ .મહામંત્રી સાદીક ભાઇ. મહા મંત્રી મુસ્તફા ભાઇ ચોહાન .તાલુકા પ્રમુખ અલતાફ ભાઇ તાલુકા મહામંત્રી સયૈદ જહીર ભાઇ .જીલ્લા મંત્રી અનવર ખાન .જીલ્લા લઘુમતિ મોરચા પ્રભારી મકસુદ ભાઇ રાઠોર . મુબારક ભાઇ    ખત્રી      સહીત ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા