Back

વૃદ્ધ પત્નીને મોત ને ઘાટ ઉતારનાર વૃદ્ધ પતિએ કરી આત્મહત્યા.

છોટાઉદેપુર બ્રેકીંગ

પાવીજેતપુર ના ચુલી ગામમાં વૃદ્ધ પત્નીને મોત ને ઘાટ ઉતારનાર વૃદ્ધ પતિએ કરી આત્મહત્યા

આરોપી સેવજીભાઈ રાઠવાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

પરમદિવસે બપોરના સુમારે ચારિત્ર ની શંકાને લઈ પત્ની સાથે ઝઘડો થયો હતો. કદવાલ પોલીસ મથકે આરોપી સેવજીભાઈ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી ફરાર થઇ બોડેલી ના વાલપરી ગામમાં જઈ આત્મહત્યા કરી.

અહેવાલ જાવેદ પઠાણ