Back

છોટા ઉદેપુર જીલ્લામાં કોરોના વેક્ષીન પહોંચી.

રિપોર્ટ : જાવેદ પઠાણ

છોટા ઉદેપુર જીલ્લામાં કોરોના વેક્ષીન પહોંચી, કોરોના વેક્ષીનના 7190 ડોઝ મોડી રાત્રે પહોંચ્યા, 719 વાયલમાં 7190 ડોઝ આવ્યા

છોટા ઉદેપુરના સ્વામિનારાયણ સોસાયટીમાં સ્ટોરેજ રૂમમાં સ્ટોર કરાયા.