Back

દાહોદ શહેર સહિત જિલ્લામાં વધતા જતા કોરોના સક્રમણ ને લઈ શહેર પોલીસ એક્સન મા આવી

દાહોદ


દાહોદ શહેર સહિત જિલ્લામાં વધતા જતા કોરોના સક્રમણ ને લઈ શહેર પોલીસ એક્સન મા આવી


દિવાળી પર્વ વીતી ગયા બાદ છેલ્લાં તબક્કામાં દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના વાઇરસના સક્રમણ ને પગલે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા રવિવાર ના દિવસે દાહોદ શહેર સંપૂર્ણ બંધ નું મહત્વ નિર્ણય લીધો છે જેમાં હાલ દાહોદ  શહેર પોલીસ પણ એક્સન મા આવી છે ને વધતા જતા કોરોના સંક્રમણ ને અટકાવવા હાલ દાહોદના ભરપોડા સર્કલ પર દાહોદ શહેર પોલીસ એક્સનમાં આવી માસ્ક વગર વાહન ચલાવતા વાહન ચાલકો પાસેથી દંડ પેટે 1000 રૂપિયા વસૂલવાની કામગીર કરી રહ્યા છે જેમાં અચાનકજ શહેર પોલીસ એક્શન મા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે


દાહોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..