Back

ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ મુન્નાભાઈ લબાના અને દાહોદ તાલુકા ના તમામ દુકાનદાર દ્વારા  ગોધરાના દુકાનદાર ઉપર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં આજ રોજ દાહોદ જિલ્લા ઓફિસ તેમજ મામલતદાર ને આવેદન પત્ર આપી ઉપરોક ઘટના નો વિરોધ કરી તેમને સાચી રીતે ન્યાય મળે અને અગાઉ બીજા કોઈ પણ દુકાનદાર સાથે એવા બનાવ ના બને તે આશા સાથે સર્વે દુકાનદાર દ્વારા ઉપરોક્ત અધિકારી ને આવેદન આપ્યું.