Back

દાહોદ:ભારતીય ટ્રાયબલ પાર્ટી સમર્થન કોકસા ગ્રામ પંચાયતના સરપંચનો ભવ્ય વિજય

દાહોદ જીલ્લા મા આયોજીત ગ્રામ પંચાયતના ઈલેક્શનમા ભાજપા કોગ્રેસ સમર્થકો સાથે સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટીના સમર્થન ઉમેદવારો પણ પહેલીવાર દાહોદ જીલ્લા મા આદિવાસી સમાજની સાથે વિજય બન્યા.ભારતીય ટ્રાયબલ પાર્ટીનો પાયો મજબુત બનતો હોવાથી આવનારા ઈલેક્શનમા ભાજપા કોગ્રેસને ટક્કર આપવા દાહોદ જીલ્લામા બીટીપી શક્ષમ બને તેવી શક્યતા જોવાઈ રહી છે.