Back

દેવગઢ બારીઆ તાલુકા ના પીપલોદ ગામે થી કાવડયાત્રા નું આયોજન

  શ્રી  રામેશ્વર મહાદેવ મંદિર ને સંવત ૨૦૭૫ ના શ્રાવણ વદ ૧૧ ને તા. ૨૬/૦૮/૨૦૧૯ સોમવાર નાં રોજ ૧૦૭ વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે કાવડયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મ પ્રેમી જનતા ને કાવડયાત્રા માં સહભાગી થવા વિનંતી છે.