Back

દેવગઢ બારીઆ પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા યથાવત

    દેવગઢ બારીઆ પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો. કેટલાક ખેડૂતોનાં ખેતરોમાં મકાઈ નાં છોડ પણ પડી ગયેલા જોવા મળ્યા હતા.