Back

દેવગઢ બારીઆ પંથકમાં પવન સાથે વરસાદી ઝાપટું

       દેવગઢ બારીઆ તાલુકા ના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. 

      આજ રોજ બપોરનાં અરસામાં વરસાદ વરસ્યો. 

      વરસાદ વરસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

     વરસાદ વરસવાને કારણે કેટલીક જગ્યાએ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.