Back
ગરબાડા તાલુકામાં covid-19 ના નિયમો ની ઐસી કી તૈસિ
ગરબાડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં બેન્કિંગ ના કામ સાથે આધાર અપડેટ કરવાની કામગરીમાં કરવામાં આવી રહી છે,તેથી બેંક મા ભારે ભીડ જોવા મળી રહી છે છતાં લોકો મા સોશ્યલ ડિસ્ટનસ અને માસ્ક નો અભાવ જોવા મળી રહ્યો છે જેથી કરી ને લોકો મા સંક્રમણ ફેલાવા ની ભારે શકયત છે .પણ આમ જોઈને લાગી રહ્યું છે કે લોકો મા અને આ કર્મચારીઓ મા કોરોના પ્રત્યે જરા પણ ગંભીરતા નથી તેથી જ covid-19 ના નિયમો ના પાલન નો અભાવ જોવા મળી રહ્યો છે





