ગરબાડા તાલુકાના દેવધા ગામે મોટો અક્સ્માત સર્જાતા ટળી ગયો
મહારાષ્ટ્ર થી ચોખા ભરેલી ટ્રક દાહોદ ગરબાડા રોડ પર થઈ ગરબાડા થી દાહોદ તરફ જઈ રહી હતી ત્યારે દેવધા ગામ પાસે અચાનક એક બોલેરો પિક અપ ગાડી સામેથી આવી રહી હતી તેથી ડ્રાઈવર દ્વારા આ બોલેરો પિક અપ ગાડી નો બચાવ કરવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક રોડ પર લગાવેલ બોર્ડ તોડીને રોડ પરથી ઉતરી ઝાડ સાથે અથડાતાં રોકાઈ ગઈ હતી જેથી સદભાગ્યે મોટો અકસમાત થતાં ટળી ગયો
કોઈ જાન હાની થઇ નથી
ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળે થી નાસી છૂટ્યો હતો





