ગરબાડા તાલુકા મા તંત્ર ની બેદરકારી થી સ્થાનિકો ત્રાહિમામ
ગરબાડા તાલુકા મા તંત્ર ની બેદરકારી સામે આવી રહી
છે
ગરબાડા તાલુકામાં બજાર તરફ જતા સી.સી
રોડ મા પાણી ની લાઈન માં લીકેજ હોવાના કારણે છેલ્લા એક-બે મહિના કરતાં વધારે સમય
થી રોડ પર પાણી રેલમછેલ તેમ સ્થાનિકો નું કહેવું છે. તંત્ર
તરફથી કોઈ ગંભીરતા જોવા મળતી નથી. રોડ પર પાણી ભરવાના કારણે વાહન ચાલકો તેમજ
સ્થાનિકો ત્રસ્ત થઈ
ગયા છે. રોડ પર પાણી ભરાવાના કારણે સ્થાનિકો પરેશાન
પાણી ભરાવાન કારણે ડેન્ગ્યુ તેમજ મલેરીયા જેવા રોગો થવાનો ભય સ્થાનિકો
ને સતાવી રહ્યો છે તેથી આ સમસ્યાનું સમાધાન કરવા લોક માંગ ઉઠી છે.




