Back

ગરબાડા તાલુકા પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ખેતીના પાકને ભારે નુકશાન

    રિપોર્ટર: વનરાજ ભુરીયા

    ગરબાડા તાલુકા પંથકમાં તારીખ ૮ ના રોજ ગઇકાલે રાત્રીના સમયે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુક્સાન થયું છે 

જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો.


ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..