Back

ગરબાડા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયત નું કુલ ૫૬.૪૧ % મતદાન નોંધાયું.

ગરબાડા તાલુકાના કુલ ૧૪૯ બુથો પર વહીવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગરબાડા તાલુકા માં કુલ ૧.૩૩૯૩૯  મતદારો છે જ્યારે તાલુકા પંચાયતની  ૨૪ બેઠકો  માટે ૭૪અને જિલ્લા પંચાયત ની પાંચ બેઠકો  માટે કુલ ૭૪ઉમેદવારો એ ચૂંટણીમાં ઝંપલાવ્યું. અને શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું  મતદાન ના આંકડા ની વાત કરીએ તો.૫૬.૪૧ ટકા વોટીંગ થયુ હતું

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..