Back

ડાંગ પ્રધાનમંત્રી આવાસ,શૌચાલયનાં,નરેગાનાં કામમાં રૂપિયાની માંગણી કરે તો સંપર્ક કરો-જે.ડી પટેલ નિયામક ગ્રા.વિ.એજન્સી

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ - મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ચાલતા પ્રધાનમંત્રી આવાસ,શૌચાલય, નરેગાનાં કામમાં રૂપિયાની માંગણી કરે તો સંપર્ક કરો-જે.ડી પટેલ નિયામક ગ્રા.વિ. એજન્સી

ડાંગમાં લાભ આપવા દલાલ,કોન્ટ્રાકટર, સરપચ,તલાટીકમમંત્રી, રૂપિયાં માંગણી કરે તો મને ફરીયાદ કરો કચેરીના સમય દરમિયાન મોબાઇલ ન. 7567034465 જે.ડી.પટેલ નિયામકશ્રી ગ્રામ વિકાસ એજન્સી આહવા ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જે ડી પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં ગરીબ અને આદિવાસી પ્રજાનો વિકાસ થાય અને પાયાની સુવિધા તેઓનાં ધર આંગણે મળી રહે તે માટે સરકાર દ્રારા ગરીબ પરિવારોને ધરનું ધર આપવા માટે મોદી સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવીસ યોજનાં અમલમાં મુકી છે જયારે ધરનાં પરિવારનાં સભ્યો તથા મહિલાઓને ખુલ્લામાં શૌચ માટે નહી જવું પડે તે માટે નિર્મળ ભારત યોજનાં અંતર્ગત શૌચાલય બનાવી આપવામાં આવે છે લોકોને ધર આંગણે રોજગારી મળી રહે તે માટે મહાત્માં ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનાં અમલમાં મુકી છે જેમાં લોકોને ધર આંગણે કામ આપી રોજગારી પુરી પાડવામાં આવે છે જે યોજનાઓનાં રૂપિયા સીધા લાભાર્થીઓનાં ખાતામાં જાય છે કેટલાક સમયથી અધિકારીઓને અંધારીમાં રાખી કેટલાક ગ્રામ સરપચો,તલાટી કમ મંત્રી અને કે દલાલ કમ કોન્ટ્રાકટ લાભાથીઓનાં નામે કામ કરી ગરીબ પરિવારો કે જોબકાર્ડ ધારકો પાસે લોભ-લાલચ આપી રૂપિયા પડાવી રહયાંની ગંભીર ફરીયાદ ઊઠવા પામી છે જો કોઈ સરપચો,તલાટી કમ મંત્રી દલાલો કે કોન્ટ્રાકટ તમારી પાસે કોઈપણ રસીદ કે અન્ય કાગળ પર સહી કે અગુઠો મરાવે તો મારવું નહી કોઈપણ આવી ફરીયાદ હોય તો જે-તે તાલુકા વિકાસ અધિકારી કે ગ્રામ વિકાસ અધિકારીનો કરવો ગ્રામ વિકાસ અધિકારી જે.ડી.પટેલનો મોબાઈલ નં—7567034465 પર કે કચેરીનાં સમય દરમ્યાન ફરીયાદ કરી શકે છે ફરીયાદ કરનારનું નામ ગૃપ્ત રાખવામાં આવશે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..