Back

ડાંગ જિલ્લામાં તુફાની વરસાદે શાળાના પતરા ઉડ્યા

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

૯૪૨૭૧૮૯૧૫૪

ડાંગ જિલ્લામાં ગતરોજ વાવાઝોડા સાથે વરસાદ પડતા જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ ઘોડી ગામની પ્રાથમીક શાળા મકાનના પતરા ઉડતા સ્કૂલ કલાસ રૂમ માંથી આકાશ દેખાયો છે ત્યારે શાળામાં રહેલ સામાન કુર્સીઓ બેનસીસ તૂટી પડતા વ્યાપક નુકશાન થયેલ છે જયારે વહીવટી તંત્ર સજાકતાએ
ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ને કારણે જિલ્લા શિક્ષણાધિકારી તા.૬ થી ૯ તારીખ સુધી રજા જાહેર કરી હતી તેના કારણે વિદ્યાર્થીઓ શાળામાં ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી જયારે ડાંગ જિલ્લામાં ગત સાંજ સુધી ૨૪ કલાકમાં
આહવા.૧.૩૨ વઘઇ ૧.૭૬ સુબીર ૩.૪ જયારે સાપુતારા ખાતે ૧.૩૨ પડતા નીચાણવાળા વિસ્તારના કોઝવે પાણી પાણી ફરી વળતા સંપર્કમાં આવતા અનેક ગામો ના સંપર્ક તૂટ્યા


આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..