Back

બ્રેકીંગ ન્યૂઝ - સુબીર તાલુકામાં એસ.ટી.બસ અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલકનું મોંત

વાત્સલ્ય ન્યૂઝ બીયુરોચીફ ડાંગ

સુબીર.તાલુકાના ગાયગોઠણ ગામ પાસે એસ.ટી.બસ અને બાઇક

વચ્ચે અકસ્માત બાઇક સવારનું મોંત


ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગાયગોઠણ ગામ થી લવચાલી જતાં રોડ પર બાઇક ન.GJ 30 C 3143 અને એસ.ટી.બસ MH.14 BT 0461 સામ સામે અથડાતા આહવા ના બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત.

સુબીર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..