Back

ભાણવડ ગામે એસ.ટી. બસ રોકો આંદોલન કરવામાં આવ્યું...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે બસ રોકો આંદોલન કરવામાં આવ્યું. 

આ આંદોલન નો મુખ્ય હેતુ ભાણવડ થી ગાંધીનગર સુધી ની લાંબા રૂટ ની માત્ર એકજ બસ છે તે પણ  કોઇપણ જાતના સચોટ કારણ વગર બંધ કરી દેતા આ આંદોલન ભાણવડ ની પ્રજા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ આંદોલન કરી બસ રોકતા પોલીસે દ્વારા અમુક આંદોલન કારી ની અટકાયત કરવામાં આવી હતી. અને ડેપો મેનેજર દ્વારા આ બસ ને ફરી થી ચાલુ કરવાના આશ્વાસન થી આ આંદોલન પૂરું કરવામાં આવ્યું હતું. 


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા