Back

દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર

૧૬ જુલાઇના રોજ ચંદ્રગ્રહણના દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શનના સમયમા ફેરફાર રહેશે.

અષાઢ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર રહેશે. મંગલા આરતી સવારે -૦૦ કલાકે થશે. શ્રીજીના દર્શન સવારે કલાકથી બપોરના ૧ કલાક સુધી રહેશે. બપોરના વાગેથી સાંજે -૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજે ચાર કલાકેથી રાત્રીના -૦૦ કલાક સુધી ભગવાનના દર્શન થઇ શકશે. જો કે રાતના ૮ કલાક બાદ ભગવાનનું શયન હોવાથી મંદિર બંધ થઇ જશે.