Back

ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા મહિલા સામખ્ય દ્વારા દેવભૂમિ દ્વારકા S.P ને આવેદન આપ્યું.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી બાબતની જાહેરાત આવેલ છે, જે અનુસંધાને પરીક્ષા તા.૧૫/૧૦/૧૯ લેવામાં આવેલ જેમાં લેખિત પરીક્ષા આપવામાં આવેલ પરંતુ આ બાબતે તેના પરિણામ ની કોઈપણ પ્રકારની જાણકારી મળેલ નથી. તેમજ આ ભરતીમાં કોઈજ મહિલાને લેવામાં આવેલ નથી. મેરીટ બહાર પાડેલ નથી. જે અંગે માહિતી આપવા મહિલા સામખ્ય દ્વારા દેવભૂમિ દ્વારકા S.P ને આવેદન આપ્યું.

રિપોર્ટર મુસ્તાક સોઢા