Back

બાવળાવદર ગામે આવેલ હઝરત કામુંશાહ વલી નો ઉર્સ ઉજવાવામાં આવ્યો હતો.


પોરબંદર  જીલાના બાવળાવાદર ગામે આવેલ મશહૂર ઓલિયા હઝરત કામુંશાહ વલી  નો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધામ ધૂમ થી ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી . દરગાહ ને રંગ બે રંગી લાઈટો તેમજ ફૂલો થી શાનદાર રીતે સણગાવવામાં આવી હતી . ઉર્સના આ પ્રસંગે ન્યાજ શરીફ  નું ખાસ આયોજન કરવામાં આવેલ હતું. તેમજ રાત્રી ના સમયે કવાલી નો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો . ત્યારે બીજી બાજુ સ્થાનિક તથા  અન્ય જુદા જુદા વિસ્તાર માથી ઉર્સ માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા .


રીપોર્ટર-મુસ્તાક સોઢા