Back

ખભાળિયામાં 108 વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું


મિત્રતા ના દાવે અનોખી પહેલ કરી

સ્વ રાજુ ભાઈ ની પ્રથમ પૂર્ણતિથિ

એ વૃક્ષ વિતરણ કરી મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે દેસુર ધમા અને રાહુલ ગોરીયા નિર્મળ સિંહ ચુડાસમા દ્વારા 108 વૃક્ષ રોપાણ નું નવતર પ્રોયગ કરવામાં આવ્યો ડોર ટુ ડોર વૃક્ષ વહેંચી ને પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો તેવું 

કાર્યક્રમ કરવામાં આવ્યો લીમડો.

આસોપાલવ.કનેળ. પીપર.

સીતાફળ ગુલમોહર. જેવા વૃક્ષો ટોટલ 108 જાળ નું નિર્માણ કરાયું 

હરસિદ્ધનગર માં જાળ વિતરણ કરાયા .