Back

શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા તથા અમદાવાદ - ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો


તા. 07/07/2019 રવિવારે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો કાર્યક્રમ અંતર્ગત કલાકારો એ શાસ્ત્રીય સંગીત લોક સંગીત કલા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા તથા અમદાવાદ - ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીક દ્વારા કલાકારોનું સન્માન તેમજ ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ અતિથિ વિશેષશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિધાર્થીઓ દ્વારા ગુરૂજીની આરતી વંદના કરવામાં આવી શ્રી રાજેશભાઈ મૌર્ય દ્વારા તાલ વસંત માત્રા 9 ક્લાસિકલ તબલા વાદન કરેલ શ્રી રાકેશ વાણી સંગીત વિશારદ દ્વારા પણ ક્લાસિકલ તબલા વાદન કરેલ કુમારી લતિકા સિન્હા ક્લાસિકલ ગાયન તથા શ્રી રાજુભાઈ રબારી કવિ તથા પત્રકાર દ્વારા ગીત - ગજલનું પઠન શ્રી ભાવિકભાઈ ગોહિલ તબલા વાદન શ્રી શંકરભાઈ બારોટ શાસ્ત્રીય ગાયન શ્રી ધ્રુપદસિંહ ગોહિલ શાસ્ત્રીય ગાયન સાંદિપભાઈ ખેરનાર તબલા વાદન તથા અન્ય કલાકાર મિત્રો સાઉન્ડ સિસ્ટમ શ્રી જશવંતભાઈ સોલંકી વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ભંડેરી, શ્રી વિનુભાઈ સાવલીયા, શ્રીમતી મધુબેન ભંડેરી, કુમારી ભૂમિકાબેન, વિશેષ અતિથિ શ્રી દતાજી ચિરંદાસ સાહેબ પ્રદેશ અગ્રણી ભાજપ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી રાકેશકુમાર પરમાર વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધારી શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના પ્રમુખશ્રી કમલેશભાઈ બથિયા તથા સભ્યશ્રી શ્રીનિવાસભાઈ ચિરંદાસ દ્વારા આભાર સહ કલાકારોને અભિનંદન પાઠવેલ કાર્યક્રમના અંતે શ્રીમતી મધુબેન ભંડેરી દ્વારા પણ આભાર સહ અભિનંદન પાઠવેલ હતા