Back

બ્રેકિંગ ન્યુઝ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું


*એક જ કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો*

*ગામમાં ક્યારેય પાણી આવતું નહિ પણ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામની બજારોમાં નદી વહેતી થઈ*

*ખેડૂતોના ગાડાં તણાઈ ગયા બજારમાં રાખેલા વાહનો પણ તણાયા*

*ભેંસો, બાઈક, મોટરકાર તણાયા*

*આહીર સમાજ વાળી ની દીવાલ પણ ધરાયશી*

*ગામમાં લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાયા*