Back

દાઉદભાઈ સુમરા એ ભેર મારાજ નું પાકેટ પરત કર્યૂ.


કોમી એકતાના પ્રતીક રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા સંગઠન ના દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ દાઉદભાઈ સુમરા એ કોમી એકતાના પ્રતીક માનવતા ભેર મારાજ નું પાકેટ પરત કરી ડોક્યુમેન્ટ સતી નું પાકીટ મહારાજની આપી દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનામાઢા ગામ ખાતે ઉદાહરણ માનવતાનું પૂરું પાડ્યું છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે