દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળિયા માં જોવા મલી હિંદુ-મુસ્લિમ ની એકતા...
આજ રોજ જામખંભાળિયા ખાતે ઈદ ની કરવામાં આવી ઉજવણી...
મોહમ્મદ પેગંબર ની જન્મજયંતિ ની ઉજવણી કરાઈ...
મુસ્લિમ બિરાદરો ના ભાઈઓ એ ઝુલુસ કાઢી કરી ઉજવણી...
જામખંભાળિયા ના જોધપુર નાકા વિસ્તાર માં હિન્દૂ સમાજ ના અગ્રણીઓ એ કર્યું ભવ્ય સ્વાગત...
દ્વારકા જિલ્લા માં આજ રોજ ઈદ ની ઉજવણી કરવામાં આવી જેમાં કોમી એકતા નું પ્રતીક જોવા મળ્યું...





