Back

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રીથી અતી ભારે વરસાદ


*12 કલાકમાં 4 થી 14 ઇંચ વરસાદ ખાબક્યો*

*લીલો દુષ્કાળ જાહેર ન કરવો પડે એટલે સરકાર હવે ઓછો વરસાદ નોંધે છે*

*મૌસમ ની શરૂઆતમાં 1 ઇંચ ને 9 ઇંચ વરસાદ નોંધનાર તંત્ર હવે 14 ઇંચ હોય ત્યારે 4 ઇંચ વરસાદ નોંધે છે*

*કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, સાતાપર, દેવરિયા, કલ્યાણપુર, પાનેલી, રાજપરા, સહિતના સમગ્ર તાલુકામાં 4 થી 14 ઇંચ વરસાદ*