Back

દ્વારકા જિલ્લા ના ભણખોખરી ગામે ખુલ્લે આમ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે ઘોડા ડોકટર...


ભાણખોખરી ગામે આયુર્વેદિક ડીગ્રી ધરાવતા પી.એસ.ગોજીયા ચલાવી રહ્યા છે ગેરકાયદેસર હોસ્પિટલ...

ગેર કાયદેસર રીતે એલોપેથીક દવા નો મોટો જથો રાખી લોકો ના આરોગ્ય સાથે કરી રહયા છે ખુલ્લેઆમ ચેડાં...

એટલુંજ નહિ હોસ્પિટલ માં નથી કોઈ ફાયર સેફટી તો મેડિકલ બાયોવેસ્ટ પણ પડ્યો છે જાહેર માર્ગ પર...

તો યોગ્ય ડીગ્રી ધરાવતો સ્ટાફ ન હોવા છતાં હોસ્પિટલ સાથે લેબોરેટરી તેમજ મેડિકલ સ્ટોર્સ...ચલાવી રહયા છે તો દર્દીઓ ને એડમિટ કરી વસૂલી રહયા છે તગડી આવક...

મીડિયા ટીમ ત્યાં પહોંચતા મુનાભાઈ ડોકટર એ પકડી ચાલતી...