Back

ભારત સરકારની એલ.આઈ.સી.ની જીવન રક્ષક પ્લાન નં. 827 તા.31/10/2019 સુધીજ ઉપલબ્ધ


ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રમોદી સાહેબનું જન ધન સ્વપ્ન...

દરેક ભારતીય નાગરિક પાસે એક બેંક ખાતું...

દરેક ભારતીય નાગરિક પાસે એક જીવન વીમો...

આવો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરીએ... ઘરે ઘરે... જીવન રક્ષક..


ભારત સરકારશ્રીના નીતિવિષયક નિર્ણયો અન્યવે,

ભારતીય જીવન વીમા નિગમ દ્વારા " જીવન રક્ષક   "દેશના નાગરિકો માટે રજુ કરેલ છે. યોજના તા.- 31/10/2019 સુધીજ ઉપલબ્ધ રહેશે

(એલ.આઈ.સી.ની શરતો અને નિયમોને આધીન)


જીવન રક્ષક યોજનાના પ્રીમિયમના સબ્સિડાઈઝડ હોવાથી એક વ્યક્તિને આ યોજના હેઠળ એલ.આઈ.સી. ની કોઈપણ શાખામાંથી લીધેલી, પૉલિસીઓની કુલ વીમા રકમ બે લાખથી

વધુ મળી શકશે નહીં. 


મહિતી છુપાવીને લીધેલી,બે લાખથી વધુ વીમા રકમ ની પોલિસીઓના ભરેલા નાણાં રદબાદલ કરવામાં આવશે ઉંમર 8 થી 55 વર્ષના શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રી - પુરુષો - બાળકોને આ યોજના મળી શકશે કોઈપણ જાતની દાક્તરી તપાસ કે અન્ય રિપોર્ટ વગર આ પોલિસી આપવામાં આવે છે. 


યોજનાના મુખ્ય લાભો : 

હયાતી લાભ : મુદતને અંતે ગેરંટેડ વીમા રકમ

 + નફો (લાયલ્ટી) 

મ્રૂત્યુ લાભ : (અ) પ્રથમ પાંચ વર્ષમાં અવસાન : 

ગેરંટેડ વીમા રકમની ચુકવણી (બ) પાંચ વર્ષ બાદ મુદત દરમિયાન :

ગેરંટેડ વીમા રકમ  + નફો (લાયલ્ટી) 

અકસ્માતથી મ્રૂત્યુ : ઉપરોક્ત જણાવેલ લાભ ઉપરાંત વીમા રકમ જેટલી જ વધારાની રકમની ચુકવણી

ત્રણ વર્ષ બાદ નિયમોને આધીન લોન મળી શકે છે.


પ્રવેશ : 8 થી 55 વર્ષ (મહતમ પાકતી ઉંમર 70 વર્ષ) મુદત : 10 વર્ષ થી 20 વર્ષ શુધી જરૂરિયાત મુજબ 

હપ્તાે : માસિક - ECS - ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક, 

વાર્ષિક રાખી શકાય 

વીમા રકમ : 75000 થી 200000 મહતમ 

આવકવેરો : સેક્શન 80 હેઠળ કર લાભ તથા પોલિસીના તમામ નાણાં સંપૂર્ણ કર - મુક્ત 


જાણવા મળતી વિગત મુજબ તા.-31/10/2019 ના એલ.આઈ.સી. દ્વારા જીવન રક્ષક યોજના બંધ કરવામાં આવશે વધુ વિગત માટે એલ.આઈ.સી. ઓફિસ તથા એજન્ટો,


એલ.આઈ.સી. ગ્રાહક સેવા કેન્દ્રમાં પણ સંપર્ક કરી શકો... રમેશભાઈ એલ બથીયા એલ.આઈ.સી. એજન્ટ, એલ.આઈ.સી. ગ્રાહક સેવા કેન્દ્ર

બેંક ઓફ બરોડાની બાજુમાં, મું- ભાટીયા, તા.કલ્યાણપુર, મો. 99250 09826 મો. 99789 09827