Back

ખંભાળિયા મા રોડ રસ્તા ની પોલ - ખોલ કરતો વરસાદ


 ખંભાળિયા શહેર માં વરસાદ  પડતા રસ્તા ની પોલ ખોલ થવા પામી છે અત્યારે શહેર ની જનતા જાણે ટોરા ટોરા માં બેસી મોજ માણતી હોય તેવું જણાય આવે છે વરસાદના કારણે રોડ ધોવાણ થઈ ગયેલ છે.રોડ ધોવાણ ને લઈને  અકસ્માત ની ભીતિ પણ રહેછે.વરસાદના કારણે માર્ગો ખોદાઈ જવા પામયા છે.માર્ગો પર મસમોટા ખાડા પડતા વાહનો પટકાઈ રહ્યા છે.અઘોરી તંત્ર ને જરા પણ દયા નો ભાવ ન હોય તેવું જણાય આવેછે. જો આ રસ્તા પર ચાલવા થી પણ સાંજે સારા માણસ ના હાડકા ખોખરા થઈ જતા હોય તો બિચારા બિમાર માંણસો ની હાલત શુ થતી હશે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા 

ખંભાળિયા