Back

ખંભાળીયા ખાતે ની મામલતદાર કચેરી નો નાનો ગેટ ખુલ્લો મુકવા રજૂઆત


ખંભાળીયા ખાતે અહીં આવેલ મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી દક્ષિણ તરફ નો નાનો ગેટ બંધ કરી દેતા અરજદારો અને ત્યાંના વકીલો અરજદારો ભારે હાલાકી છે જે અંગે બાર એસોસિએશન દ્વારા જામખંભાળિયા ના પ્રાંત અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત મુજબ  મામલતદાર ઓફીસ ની અવરજવર માટે નો દક્ષિણ તરફ નો નાનો ગેટ ખુલ્લો મુકવા માટે રજૂઆત કરી છે આ ગેટ બંધ થવાથી અરજદારો અને તે વિસ્તારના વકીલોને ભારે હાલાકી વેઠવી પડે છે જેની તંત્ર નોંધ લઇ તત્કાલ તે દરવાજો ખુલ્લો મુકવા લાગણી ભેર માંગણી કરી છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા