Back

જામ ખંભાળિયા સરકારી હોસ્પીટલ માં અડીખમ ડોકટર અબ્દુલ સૈયદ ની ખુબ સુંદર કામગીરી.



દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા સરકારી હોસ્પિટલ મા હાલ ઙેન્ગયૂ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે   ડોકટરો નો અભાવ  હોવાથી ખંભાળિયાની જનતા હાલ ત્રાહિમામ  થઈ ચૂકી છે   જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં હાલ એક જ ડોક્ટર અબ્દુલ સૈયદ ઉપર ધારમધાર અબ્દુલ સૈયદ ની પ્રસંશનીય કામગીરી  બદલ ઇલેક્ટ્રોનિક મીડિયા ના રિપોર્ટર  દેસુર ધમા તથા વનલાઈફ ફાઉનડેસન ના પ્રમુખ મમુભાઈ ભગાડ,ધોરીયા વિજય .ચંદ્રેશ ગઢવી .રામભાઈ મેર  દ્વારા બિરદાવવામાં આવ્યા


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા