Back

ખંભાળિયામા શ્રીસોનલ વોટર મિનરલ દ્વારા પાણીની પરબ સતત ત્રીજા વર્ષે પણ કાર્યરત

ધોમ ધમતા તાપ અને ગરમી મા લોકો ને ઠંડુ પાણી પીવા માટે મળી રહે અને ગરમી થી રાહત અનુભવે તે માટે ખભાળિયા શ્રી સોનલ મિનરલ વોટર દ્વારા સલાયા ફાટક પાસે ઠંડા પાણીના જંગ મૂકી પરબ બનાવવામાં આવેલ છે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ ઠંડું પાણી પી અને ગરમી માંથી રાહત અનુભવે છે કાળજાળ ગરમી માંથી ઠડક નો હાશકારો મેળવી રહ્યા છે લોકો આ વ્યવસ્થા એક સેવાભાવી શ્રી સોનલ મિનરલ વોટર દ્વારા કરવામાં આવ્યું છે

રીપોર્ટર-મુસ્તાક સોઢા